આનંદ સાગર સ્વામીએ માંગી માફી | જામનગરમાં આશા વર્કર બહેનોની હડતાલ

2022-09-06 96

સોખડાના સ્વામી આનંદસાગર સ્વામીએ મહાદેવનું અપમાન કર્યું. આનંદસાગર સ્વામીના ટીપ્પણીની નિંદા કરી હતી તેમજ રાજકોટમાં આનંદસાગર સ્વામીની ટીપ્પણીને લઇને આનંદસાગર સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો. જામનગરમાં આશા વર્કર બહેનોની હડતાળ પર ઉતર્યા હતા.જેમાં વેતન સહિતના પડતર પ્રશ્નોને લઇ હડતાળ કરવામાં આવી હતી.

Videos similaires